બાલમેળો અને લાઈફ સ્કિલ
બોટાદ નગર પ્રાથમિક શિક્ષણ સંચાલિત ડૉ. અબ્દુલ કલામ પ્રાથમિક શાળામાં બાળકો અન્ય શૈક્ષણિક સહઅભ્યાસિક પ્રવુતિના ભાગરૂપે બાલમેળો તેમજ લાઈફસ્કિલનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો
ડૉ. અબ્દુલ કલામ પ્રા.શાળા નં- 7, બોટાદ